________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૭
નસમાં લોહી ફરતું કરવાના ઇલાજ. એ રેગ માણસને નબળાઇ થવાથી શરીરમાં લેહી ઓછું થઈ જાય છે તેથી, તથા બીજા કેટલાંક દરદ થવાથી લેહી ગંઠાઇ જાય છે ને તેમાં લેહી ફરતું અટકે છે તેથી પણ થાય છે. ઈલાજે ૧ લો.
તેલા. અજમો ....... . પ મેદા સુંઠ ... ... ૩
એ બંને ચીજને ઠીકરાં ઉપર અધકચરી સેકવી.સેકાયા પછી તેને ખલમાં નાખી બારીક મેદાજેવી કરવી, અથવા પથ્થરના પાટા ઉપર સારી પેઠે વસવી. પછી કપડાંએ ચાળી લેવો ને કાચના બુચની સીસીમાં ભરવી. ખયા પડે ત્યારે એ સુકીમાંથી થોડી લઈને જે જગાપર દરદ થયું હોય તે જગા ઉપર એ સુકી સારી પેઠે ઘસવી જેથી પરસેવો છૂટશે ને દરદ સારું થશે. એ પ્રમાણે દહાડામાં બે ચાર વખત કરવું ને ફરક પડે ત્યાં સુધી ૫ થી ૭ દહાડા સુધી એ જ રીતે ઘસીને લગાડવું.
ઈલાજ ૨ જે. લસણની કળીને રસ તેલ ૫ થી ૧૦ બદામનું તેલ... ... ... .. તોલા ૨૦ એ બેઉને એકઠું કરીને એક કલાઈ કરેલાં વાસમાં નાખવું, ને ચુલા ઉપર ધીમી આંચે રાખવું. લસણનો અધે રસ એળી ગયા પછી ફકત તેલ રહેલું
For Private and Personal Use Only