________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ ગળીઓ વાળવી. ને દર્દીને તેમાંથી એક ગોળી સવારમાં આપવો ને જે જગા ઉપર દરદ થયું હોય તે જગા ઉપર એ ગોળી લઈને ફેરવી ફેરવ કરાવવી. તેથી લેહી છૂટું થશે. અવાર નવાર એ જ ગોળી લઈ સંધ્યા પણ કરવી, તેથી આરામ થાશે.
ઈલાજ ૫ મે. બદામનું તેલ ૧ ચમચી લઇને માથાના તાલક ઉપર અળગે હાથે ચેળી એળીને પચાવવું.
ઉપલાં બદામના તેલ સાથે ઈડાની ફકત સદી તેલથી અરધે ભાગે લઈને કફ ચહડાવીને મેળવવી ને તાલક ઉપર અળગે હાથે ચેળી પચાવવું. ઉપલાં દરદવાળાને જો મગજમાં ઘેન આવીને ઘુમરી ચકર આવતી હોય તે તે નરમ પાડવા નિચલે ઉપાય કરવાથી ફાયદો થશે. સોનું અગર, પ્રાંડી અથવા મોવડાંના દારૂમાં પથ્થરના પાટા ઉપર ઘસવું ને એક કાચનાં અથવા કલઈ કરેલાં વાસણમાં તેને લેવું તે પછી તેમાં બદામનું તેલ ૧ ચમચી ભેળવું, ને બરાબર મેળવીને માથે ભરવું. એજ રીત ફરી અગર લઈને ખાંડી અથવા મેવડાંનાં દારૂમાં ઘસવું. પછી તેમાં તેટલું જ સે કોપરેલ મેળવું. પછી તે હાથ પગ ઉપર ભરવું. માથાપર ભરવું નહીં. હમેશાં ઉતરતે હાથે ભરવું.
ઈલાજ ૬ ઠો. મેથી દાણા ર૧ લઈ અધકચરી ખરી કરવી. સુંઠ તોલે છે અધકચરી ખરી કરવી, સાકરના ગાંગડા તો ૧
For Private and Personal Use Only