________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧ ઈલાજ ૯ મો. તાલા.
તાલા બદામનું તેલ ... ... ૧ જતનનું તેલ ...... ૨ ટનટાઈન ... ... ૨ રાહાલ એટલે રાજમ વા કપુર ... ... ... ... ૧ મીણ ... ... ... ... ૧
રાહાલ તથા કપુર સિવાય બધાં તેલને કલઈ કરેલી તપીલીમાં રેડી ઈગાર ઉપર મુકી કકડાવવું. પછી રાહાલ અને કપુર ઝીણું આરીક છુંદી તે કકડાવેલા તેલમાં નાખીને બરાબર મેળવી નાખવું, ને મલમની માફક બનાવવું. પછી તમીલી હેઠળ ઉતારી કેરીના ચયુમાં અથવા વાસણમાં ભરવું. ખપ પડે ત્યારે તેમાંથી લઇને જ્યાં દરદ થયું હોય તેની ઉપર લગાડવું જેથી ફરક પડશે.
ઈલાજ ૧૦ મો. મરઘીનાં થોડાંક તાજાં ઈડાં લઈ તેની માત્ર દાલ બધી એકઠી કરવી; અને તે બધી દાલને કલઈ કરેલી કડાઈમાં નાખીને તેને ચુલા ઉપર મુકવી, અને બળતાંની ધીમી આંચ રાખવી. તે દાલને ચમચી લઈને ઘેરવ શેર કર્યા કરવી એટલે તેમાંથી તેલ નીકળશે. તે તેલ ચમચાવડે બહાર કહાડતા જવું ને એક કાચનાં અથવા કેરીનાં વાસણમાં જેટલું નીકળે તેટલું કહાડીને જમાવ કરવું. પછી કહુંડાઈ ઉતારી પાડવી ને એ તેલને કાચના બુચની સીસીમાં ભરી રાખવું. ખપ પડે ત્યારે જે ભાગ ઉપર દરદ થયું હોય તે ભાગ ઉપર મસળી ભરવું, તેથી ફરક પડી જશે.
For Private and Personal Use Only