________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૫ નબળાઇનો ઇલાજ. મનુષ્યને હોજરી (Stomach) માં દુખવાથી ઉપરાઉપરી વામીટ આવતાં હોય, પેટમાં ગગડતું હોય, પવન નહીં છુટતો હોય, નબળાઈને લીધે ઉઠબેસ કરવાથી આંતરડાં તણાતાં હોય ને દુખતાં હોય અને એ કારણેને લીધે ભૂખ નહીં લાગતી હોય તેના ઇલાજ. ઈલાજ ૧ લે.
વેલાતી છે જેને અંગ્રેજીમાં Black caraway
sivels અને ગુજરાતીમાં સાહારું કહે છે તે તાલે અનીલું શિરસીમાં તથા ગુજરાતીમાં જેને એરદસ કહે છે તે ..... ... ... .. ••• ... તો
ઉપલી બેઉ જણસને મેળવી છુંદી બારીક ભૂકો કરી તેને ઝીણી ચાળણમાં અથવા જાજરાં કપડાંમાં ચાળી કહાડ. પછી અજમાનાં પાંદડાં લીલાં નંગ ૭) લઈ તેને પથરના પાટા ઉપર ખુબ પીસી તેના માવામાં ઉપલી મુકી ભેળી તેના પાંચ ભાગ કરવા. પછી સાલીડનાં પાંદડાં નંગ ૭) તથા મુળા કુમળાની જુડી એક જમાં મુળા આઠ આવે છે તે ઉપરનાં પાંદડાં દાખલી સાથે લઈ એ બેઉને પીસી તેને રસ કહાડ. એ રસને કલઈ કરેલા કાંસી આમાં નાખી ધીમી આંચે ગુલા ઉપર ઉકાળવે. ઉપર છારી આવે તે કાઢી નાખવી.
For Private and Personal Use Only