________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩૪ એ સર્વે વસાણાંને ખરાં કરી તેની સુકીના ત્રણ ભાગ કરવા, અને તેમાંના એક ભાગને એક શેર પાણી નાખીને ઉકાળવા અને પાણી શેર મા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ૩ વખત પીવું. એથી એક બે ઝાડા આવશે, અને નળ ખુલા થશે. જે અને એ દવા આપવી હોય તે તેની કાયનાત જોઈને ચમ ચમ બે વખત આપવું.
ઈલાજ ૨ જે.
તાલા.
તાલા.
પુષ્કર મુળ ... .. ... ૨ હીંગ ... ... .. વા સંચળ .... ... . ૩ સમુદ્ર ળિ... ... ૨
હીંગને સેકીને કામમાં લેવી. બીજાં સવસાણને કુટી કપડછંદ કરીને લીબુના રસમાં ખલ કરવાં, અને તેની ચણું જિવડી ગળી વાળવી અને દહાડામાં બે વખત ગળાવવી.
For Private and Personal Use Only