________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩ર ઈલાજ ૩ જે.
તેલા. તેલા. તોલા, ગોખરૂં ... પ સતાવરી ... ૫ એખરે ... પ - એ ત્રણે વસાણને કુટી કપડછંદ કરી તેમાંથી તોલે ૧ દુધ શેર ટા માં મેળવી રાતે સુતી વખતે પીવું. એથી ધાત જતી અટકશે. બરાક ઉપર મુજબ જ લેવો.
ઈલાજ ૪ થે. ગોખરૂના છોડ જે માસામાં દરીઆ કોઠે ઘણુ કરીને થાય છે, તે બે ત્રણ છોડ લાવી દેઈ સાફ કરી પાણી શેર વ માં રાતે ભીજવી રાખવા, અને સવારે પાણીમાં બે પાંચ વખત બળી કહાડી નાખી દેવા. એથી પાણી ચીકણું થઈ જશે. તેમાં દૂધ શેર કા તથા સાકર તિલા ૨ નાખી તે પાણી સવારમાં પી જવું. એમ અવાર નવાર કરવાથી ધાત જતી અટકી શરીર બળવાન થશે.
ઈલાજ ૫ મે. તલા.
તેલા. સુરે ખાર ... ... રે રેવંચીની લાકડી ... ૨ મુળાનાં બીજ . ર પાન ભેદનું લાકડું રે જુનાગેરૂ ... ... ૨ સુનામખી..... ....... ... ૨
એ સઘળાં વસાણાંને છુંદી કપડછંદ કરી સીસીમાં ભરી મુકવાં, અને દદીને તેની ઉમરનાં પ્રમાણમાં એટલે મેટા માણસને પાંચથી દશ વાલભારતાજા દૂધ શેર માં ભેળી તેમાં સાકર ચમો ૧ નાખી દહાડામાં એક વખત પાવું. નાના અચાને વાલ શા થી ૫ સુધી આવવું.
બરાક-ચેખા, દાળ, ચેલાની ભાજી, ઘી નાખીને ખાવું.
For Private and Personal Use Only