________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦ - ઇલાજ ૨ જે. લકી, ખુરસી અથવા પલંગમાંથી થોડાએક જીવતા માકડ કહાડવા, ને તે બધાને રૂનું પહેળીયું ઈને તેની અંદર મુકવા. પછી તે બધાને ભચડીને મારી નાખવા ને તે રૂના પહોળીઆની જાડી જત બનાવવી ને તેને સળગાવવી ને દર્દીના નાકમાં તેને ધુમાડે જાય તેમ કરવું; જેથી દાંત ઉપડી જશે ને તેને આરામ થશે. જો એક વખત એમ કીધાથી દાંત નહીં ઉઘડે તો કરી એજ પ્રમાણે નાકમાં ધંઈ આપવી. એ પ્રમાણે ઉપરાઉપરી કરવું તેથી ફરક પડી જશે.
ઈલાજ ૩ જે. છેડાના પગમાં જ્યાં ખરી ઉપર નાળ લગાડે છે તે ભાગની ખરી તથા ચેરીની સીંગની સુકી છાલ, અને સાપની કાંચળી એ ત્રણે સરખે વજને લઈને તેને બાળી તેની ઉંઇ દર્દીના નાકમાં આપવી. ફરક પડે ત્યાં સુધી એ પ્રમાણે આપ્યા કરવી, તેથી આરામ થશે.
ઈલાજ ૪ થે.
- તાલા. કાળી તુલસીનાં પાં- કાંદાનો રસ ... વા
દડાંને રસ... ... વ આદુને રસ ... ૦૧ લસણને રસ.... ...
એ ચારે જાતના રસને એકરસ કરી તેમાંથી તેલ હાં રસ દર્દીને પા; અને એજ રસ દર્દીનાં આખાં શરીરે ચેપડ, એથી તુરત ફાયદા થશે.
રાક-ચેખા, દાળને હલકે ખોરાક આપ
તાલા,
For Private and Personal Use Only