________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯ ઘરવાનો ઇલાજ. ધનુરવા જેને અંગ્રેજીમાં “ટીટેનસ કહે છે તથા દેશી લેક ચાવણીઆં બેસી જાય કરી કહે
છે તેના ઈલાજ. લસણ એ રેગ શરીરની કોઈ પણ ઘેરીનસકપાયાથી તેમાંનું લેહી વહીને થાય છે; તથા ઘણી સરદી થવાથી તથા ભીનાશવાળી જગામાં ઘણું રહેવાથી પણ ઉત્પન્ન થાય છે, ત્યારે માણસ અકડી જાય છે તથા મેહડામાંથી ફીણ નીકળે છે તથા દાંત બંધ થઈ જાય છે ને ચાવથી બેસી જાય છે, ને દાંત ઉઘડતા નથી.
ઈલાજ ૧ લો. સફેદ બલવાળું સસલું જીવતું લેવું ને તેને એક ઓરડામાં રાખીને બારણું બંધ કરીને તેને ખુબ દોડાવવું. દોડાવ્યા પછી તેને પકડીને તુરત તેના સીનાની બેઉ બાજુએ નાના સોયા બે લઈને અનેક સે અકેકી આજીએ ખુબ અંદર ભક; ને લેહી કડાડવું. તે લેહી એક ગલાસમાં ઝીલી લેવું અને દરદીને તરત પાઈ દેવું; અગર જે દરદીનું ડાચું લેાહી પીવાને સાક નહીં ઉઘડે તો તે દરદીની ગરદનની બધી બાજુએ બહારથી બધે ફરતી શાળવી એમ કીધાથી દદ ડાચું ઉઘાડશે. તે જ વખતે લેહી જો કદાચ અંધાઈને ઘટ એટલે જાડું થયું હોય તે તેમાં ખાંડી અથવા મેવડાંને દારૂં ગરમ પાણી અથવા દુધ ૧ ચમ ભરીને ભેળીને પાતળું કરીને તરત પાઈ દેવું. એ પ્રમાણે ઉપરાઉપરી ઈલાજ કીધાથી દદીને આરામ થશે,
For Private and Personal Use Only