________________
Shri Mahavir Jain Aradhana Kendra
વજ અલચી.. જાવતરી.. અફીણુ
૨૦૪
ગાળી અનાવવી. ને તેને સુકવી કાચના મુચની આટલીમાં ભરી રાખવી અને દહાડામાં ૨ વખત બેથી ત્રણ ત્રણ ગાળી ગળવી. એથી અલગમ છુટા પડી ઠાંસા નરમ પડશે.
ઈલાજ ૯ ડો.
...
...
www.kobatirth.org
...
તાલા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર જાયફળ
ર
લવંગ
ઉચા ખેરસાલ ...
૩
...
ભા
અફીણ સીવાય બીજાં બધાં વસાણાને આરીક છુંદી મેદા જેવાં કરીને કપડાંએ ચાળી લેવાં. પછી એ છૂંદેલા મેદામાં અફીણ ભેળવું, ને અધાંને ખરાખર મેળવીને તેમાં ખાવાનાં ચેવલી પાનના રસ કાઢી ગાળી વળાય તેટલા ભેળવા, ને ખરાઅર મેળવી નાખીને મરીના દાણાના કદ જેટલી તેની ગાળીઓ બનાવી ચુકવવી અને તે કાચના મુચની સીસીમાં ભરી રાખવી ને દહાડામાં ૩ વખત મેથી ત્રણ ગાળી લઈને ખાવાનાં પાન સાથે ચાવવી ને તેના કુચા પણ ખાઇ જવા ને ઉપર પાણી પીવું.
ઉપલી ગાળી કાંઈપણ ખાધા પછી ખાવી, સુખે પેટ ખાવી નહીં. એ ગાળી ખાવાથી ખાધેલું હજમ થશે, રાત્રે ઉંઘ આવશે, લેાહીમાં વધારો થશે તથા કૌવત આવશે.
For Private and Personal Use Only
તાલા.
જે કાઇ ઉપલી ગાળી ખાય તેણે રાતે સુતી વખતે ગાયનું દુધ ના થી બા શેર લેઇને તેમાં સાકર અને જાયફળ નાખી ગરમ અથવા ઠંડું પીવું.