________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ ઈલાજ ર૩ મે. હરડાં. બેડાં. આમળા.
એ ત્રણે વસાણાને સરખે વજને લઈ સાફ સુફ કરી દરથી ઠળીઓ કાઢી નાખીને તેને બારીક બુંદી તેને મધમાં મેળવી ચીની બોર જેવડી ગોળી વાળવી ને જ સવારે તથા સાંજે અકેક ચુસવી. એથી અલગમ સાફ થશે, અને એક બે ઝાડા પણ આવશે.
ઈલાજ ૨૪ મે. હાંસો–નાના બચ્ચાને થયો હોય તેના ઇલાજ.
મધ તાલા. એલચી કાગદી (છાલટાં સાથે) નંગ ૪ સીધવ ખાર વાલ... ... ... ૨ સંચળ વાલ .. ••• .. ••• ૨
એલચી ચાર છોલટાં સાથે ઘીની અંદર ઘણી લાલ થાય ત્યાં સુધી તળી કાઢવી. ઠંડી પડ્યા પછી પથ્થરના પાટા ઉપર બારીક વાટવી. તે જ પ્રમાણે સીંધવ
અને સંચળ એ બેઉને પણ મેળવી વાટી નાખી એ ત્રણે દવા મધમાં મેળવવી, અને એ મેલવીને લઇ કરેલાં વાસણમાં રેડી ગરમ કરવી, અને તેને હેઠે ઉતારી કડી પાડી કાચના ચપયુમાં ભરી રાખવી, અને બાળકને ઉચે પ્રમાણે આપવીઃ
• વાલ, વરસ ૧ ની ઉમ્મરનાંને ૩ વરસ ર , 9 વરસ ૩ 9 )
For Private and Personal Use Only