________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૩ ઈલાજ રર મે. નાળીયેરીનાં ઝાડ ઉપરથી જે નાળીયેર પાકટ થયેલું હોય તે ઉતારવું ને તેમાં એક તસુ એટલે વેહે એટલે છેદ પાડવા. તેમાંનું પાણી અંદર જ રેહેવા દેવું ને તે વેહે વાટે જેટલું નામક તેમાં સમાય તેટલું ભરવું. પછી તે છેદને નાળીયેરનાં છોકરાંને જ બુચ બેસાડી તે ઉપર કપડું લપેટીને આંધી લેવું. એ કપડાં ઉપર લાલ અથવા કાળી મટોડીનું આંગળ બે આંગળ જેટલું જાડું પડ કરવું અને તડકામાં સુકવવું, બરાબર સુકાયા પછી જવું જે મટાડીનું પડ બરાબરે વળગી રહેલું છે ને ફાટી નથી ગયું ત્યારે તે નાળીયરને એમનું એમ બહાર મુકીને તેની આસપાસ ફરતાં છાણા મુકીને તે સળગાવવું એમ બે કલાક સુધી રાખવું જેથી આહારની મટાડી ને અંદરનું પાણી સઘળું બળી જશે. બાદ તે નાળીયેરને બહાર કહાડવું. મટેડીનું બધું પડ કહાડી નાખવું ને આખું બળી ગયેલું નાળીયેર એક ખલમાં નાખીને છુંદી આરીકે મેદા જેવું કરવું, ને કપડાથી ચાળી લઈને સઘળી ભુકી એક કાચના બુચની સીસીમાં ભરી રાખવી. ખપ પડે ત્યારે જે દદી મજબુત બધાને હેય તો તેને એકથી બે ચણાઠી ભાર લઈને ૧ ચમચી મધ સાથે મેળવીને એક વખત ચટાડવી, ને જો દદી નબળા હેય તે એજ વજને લઈ દુધ સાથે મેળવીને પાવું હાંસાને ફાયદો થશે.'
બચ્ચાંને ૧ખા ભાર જેટલું લઈને દુધ સાથે ભેળી પાવું.
For Private and Personal Use Only