________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧ શીકેસ.
લીકરીસ.
.
સાકર.
એ ચાર જણસા શિવાય આકીની બીજી બધી વસ્તુઓને સાડ઼ કરી એક ખલમાં ખાખરી કરવી, ને કલઇ કરેલાં મોટાં વાસણમાં નાખી તેમાં દૃશ શેર પાણી રેડી ચુડુલાપર મુકી ખુઃ ઉકાળવી. ઉકાળતાં એ શેર પાણી અંદર રહે ત્યારે હેઠળ ઉતારી તેમાં મધ, સાકર, લીકરીસ અને શીરકેસ એ ચારે જણસ નાખવી; ને વાસણ પાછું ચુહુલાપર સુકી તેના ચાસ કરવા; ને સરમત સાક અનાવવું પછી હેઠે ઉતારી ઠંડુ પાડી કપડાંથી ગાળી લઇ કાચના મુચની માટલીમાં ભરી રાખવું. ખપ પડે ત્યારે એક ચમચી એ સખત તેમાં ગલાસ ભરી પાણી ભેળીને દર્દીને સવાર સાંજ પીવા ફરમાવવું, અચ્ચાને ઉમર પ્રમાણે પાવું.
ઈલાજ ૧૯ મા. કોગળા કરવાની દવા.
કારી કાચી (સેકયા વગરની) છુંદી તેના મેદો તાલે ૧
કાથા પાન સાથે ખાવાના લાલ રંગના તાલા શા ઘઉલા તાલા ૧—ટકી કાચી બે આની ભાર. ચીની કમાલા તાલા ભા
ઉપલી સર્વે વસ્તુને છુંદી ખારીક કરવી; ને કલઈ કરેલાં વાસણમાં નાખી એક માટલી ભરી પાણી રેડવું; ને ચુહુલા ઉપર ઉકાળવું. અડધું પાણી મળ્યા પછી તે વાસણ હેઠળ ઉતારીને ઠંડુ પાડવું; અને પછી કપડાંથી ગાળી લેવું ને ખાટલીમાં ભરી રાખવું. પછી તેનું ગળું ઘડી ઘડી ઠાંસાથી ખખડયા કરતું હોય તેવા દર્દીને તેના કોગળા કરવા પ્રમાવવું.
કોગળા કરતાં જો દવા ગળાય તા તેની પંચતા નહીં.
For Private and Personal Use Only