________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
દસ્તાન ઓરતને ઘણું જતું હોય
તેના ઇલાજ. ઈલાજ ૧ લે.
તાલે. લાલ જાસુદીનું મુળીઉં ..... o
સફેદ જાસુદીનું મુળીઉં ... ... આ 'એ બંનેને ખરાં કરી ગાયનું દૂધ વા શેર (તાલા ૧૦) માં ખુબ ચેળવી ને તેને ગાળી કઢી તે દુધ પીવું. એજ પ્રમાણે ચાર દિવસ સુધી દરરોજ નવું બનાવી પીવું. ખેરાફખા દાળ તથા ભાજી ખાવી; બીજું કાંઇજ ખાવું નહીં. વધારે દહાડા પરહેજી કરવાથી વધારે ફાયદો થશે.
ઈલાજ ૨ જે.
ઝરમરા( એક જાતને પથ્થર)ને બાળીને તેની ખાખ ૨. ઠીમધને રસ . ••• .. .. ••• . ••• ૫ દેલી એલચીને ભુકો... ... ... ... ... ... ૫ જ એ ત્રણેને મધમાં અથવા સાકરના શીરામાં અથવા ઘીમાં મેળવી ચટાડવું, જેથી દસ્તાન જતું ઓછું થશે.
ઝેરમરાની ખાખ બનાવવાની રીત આ છે. પ્રથમ છાણાનું એક ૫ડ કરી તેની વચમાં ઝરમરાને પથ્થર મુક ને પછી તે ઉપર છાણાનું બીજું પડ મુકી સલગાવવું, નથી પથ્થર બળીને ઘોળ સફેદ રંગને થશે; પછી તેને હાથ વડે ચાળી તેની ખાખ કરવી, ને ઉપ
ગમાં લેવી.
For Private and Personal Use Only