________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૭
ઈલાજ ૩ જે. દતાન બરાબર જતું નહીં હોય અથવા
બંધ થયું હોય તેના ઈલાજ. સુવા તેલા પાંચથી સાત પાસે પાણીમાં ઉકાળી બે જેસ આપ્યા પછી કપડછંદ કરી તેમાં સાકર અથવા ખાંડ નાખી દિવસમાં ત્રણ ચાર વખત પીવું, તેથી કસ્તાન છુટશે, ગધેડીનું દુધ તલા. ૩ મધ તિલા” ... ૧
એ બેઉને મેળવી એકરસ કરી ઈગાર ઉપર મુકવું ને તેમાંથી પોણે ભાગ જેટલું બળી ગયા પછી તેને આતશ પરથી હેઠે ઉતારી ઠંડું પાડી તેમાં રૂનું પળીઉં બોળી દસ્તાનની જગામાં મુકવું.
ઈલાજ ૪ થે. સુવાવડી ઓરતને આસરે દીન સાત સુધી દસ્તાન જરૂર જવું જોઈએ તે જતું બંધ થયું હોય
તેનો ઈલાજ. આસારીઓ તાલે ના લઈ ત્રણથી ચાર ચમચા જેટલાં ગરમ હુકાં પાણીમાં કાચના ગલાસમાં નાખી કલાક બે સુધી ભીંજવી રાખવો. પછી તેને હીલવી મેળવીને કપડામાં નાખી છાંદી લે; અથવા નીચેની કાઢ; ને તેમાં એક ચમચે પ્રાંડો તથા જરા હૃદલી સાકર મેળવીને પાવું. જો દસ્તાનને ખુલાસે થાય તે કરી પાવું નહીં.
For Private and Personal Use Only