________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०८ ઈલાજ ૧૧ મે. સે મધ વા શેર લઈને તે એક કોરીના વાસણમાં અથવા કલર કરેલા વાસણમાં રેડવું; ને તેમાં ર શેર પાણી રેડીને બરાબર બેઉને મેળવી દેવું. પછી એ મેળવણું વાળું પાણી એક વાસણમાંથી બીજા વાસણમાં
એ પ્રમાણે પચાસ વખત રેયા કરવું. પછી તેને કયડાંએ ગાળી લઈને એક બાટલીમાં ભરી રાખવું. ખમ પડે ત્યારે તે દહાડામાં ત્રણ વખત અકેક ગલાસ ભરીને પાવું.
ઉપલે ઇલાજ હાંકણવાળાને પણ ગુણ કરે છે; માટે તે દરદવાળાને પણ તે પાવો.
ઈલાજ ૧૨ મ. 1 ચમચી.
ચમચી. સેજું મધ ... ... ૧ સેજું દુધીનું તેલ ૧
ઉપલાં અને તેલને સાથે મેળવીને સવારે અમદા તથા રાતે સુતી વખતે એ પ્રમાણે બે વાર પાવું; તેથી શાયદે થશે.
ઈલાજ ૧૩ મો. મોટી હરડે વજનમાં શા તે જેટલી હોય તે લઈને તેને પાણીમાં પથરના ઓરસીઓ ઉપર ઘસવી. તે ઘસારો ૧ ચમચી લે ને તેમાં ૧ ચમચી સો મધ ભેળવું. પછી સવારે એ પી જવું; ને એજ પ્રમાણે બનાવી રાત્રે સુતી વખતે પીવું. સુકા ઠાસાને કાયદો થશે.
For Private and Personal Use Only