________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ હમજી હરડેને ભુકો... ... ચમચી ૧ જીરાને ભુકો . . . . .. છ વા સુકાં ગુલાબનાં ફુલનો સુકો 2 ot એલચી છુંદેલીને મુકે , . ૦
એ ચારે ચીજોને સાથે મેળવી તેમાં લાલ ખાંડ ચમચી ૧ તથા સંઠને સુકો ચમચી કા મેળવી શકવી, ને ઉપર પાણે પીવું. એથી સાધારણ પેટ આવી તબીએત સારી થશે. --- -
----- ઝેર અફીણનું ઉતારવાના ઈલાજ. જે ધણીએ આપઘાત કરવા જાણજોઈ અથવા ભુલથી અફીણ ખાધું હોય તેને તાબડતોબ ઉપાય કરવામાં આવે તો શેર પડશે.
ઈલાજ ૧ લે. રૂના કપાસીઆમાંના બીઆં નંગ ૧૫ થી ૨૮ પાણીમાં ઘૂંટીને તે પાણી પાવું, જેથી ઝેર ઉતરી જશે
ઈલાજ ૨ જે. હીંગ ૧૦ ચેખા ભાર ફુલાવીને તેનું પાણી પીવું એથી તુરત શયદો થશે.
ઈલાજ ૩ જે. સંસ્કૃતમાં જેને કસુંદરી કહે છે; ગુજરાતીમાં મેટો પિમોડીઓ કહે છે તથા મરાઠીમાં જેને થેલે ટાં કળે કહે છે, અને જે ઝાડને તુવેર જેવાં પાંદડાં થાય છે
For Private and Personal Use Only