________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ એ સર્વે વસાણાંને ખાં કરીને તેને ઉકાળો પાણી શેર ૧ માં કરે; અને પાણી શેર તા રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં ત્રણ વખત પા. ખટાસ, તીખું, તથા તેલવાળું ખાવું નહીં.
ઈલાજ પર મે. તાલે
તાલે સુંઠ... ... ... હા ગળો ... ... ... વા રેતાં જળી ... ... ૦૫ કડાની છાલ ... 2 નાગરમાથ ... 9 કરીઆતુ ... ... 2
એ સર્વેને ખરાં કરી પાણી શેર ૧ માં ઉકાળી પાણી શેર - રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દહાડામાં બે વખત પાવું.
પાવાની પરહેજી સારી રાખવી.
ઈસબગળને ઉકાળો કરી પા. ઇસબગુળ પાણીમાં ભીજવી સાકર નાખીને વાવે.
ઈલાજ પ૩ મે. તેલા
તેલા ત્રક (ગુંઠ, મરી, પીપર) ૨ હીંગ.... ... ... ૨ સીધાલુણ . ••• ••• જે વજ... ... ... ૨ કડું છે ... ... ... ૨ સીરસનાં બી... ૨ કરજ બી ... ... ... ૨ ધોળી રાઈ ... ૨
એ સર્વે વસાણને કુટી કપડદકરીને તેને ગાયનાં તાજા મુત્રમાં નાખી ખુબ ખલ કરવાં અને તેની મેટાં બેર જેવડી ગોળીઓ વાળવી અને તે ગળીઓને ફકત હવામાં સુકવવી, તડકામાં સુકવવી નહીં; અને હવામાં સફાયા પછી એક સીસીમાં ભરી મુકવી, અને તેમાંથી
For Private and Personal Use Only