________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
ઈલાજ ૮૦ મે. તાપ તાહીઓ અથવા જંગલી તાપ આવતી હોય જેને અંગ્રેજીમાં Malarious rever (મેલેરીઅલ ફીવર) કરી કહે છે તેના તથા Brain Fever (બ્રેન ફીવર) એટલે ભેજની તાય આવતી હોય
તેના ઈલાજ. કાચકીને છોડ જેને મરાઠીમાં સાગરોટા કહે છે અને જેનાં ફલને કાચકા કહે છે, તે લ ૨-૩ લઈ આતનાં ભેભતમાં ભેજવાં, ને બરાબર ભુંજાયા પછી બહાર કાઢી તેને ત્યાં જ તેની અંદરથી જે બી ચીરા જેવાં નીકળે છે તે બી, વજનમાં તેલા વા ને આસરે લઈ વાટી આટો કરવો, ને તેટલાજ વજનનું ખાવાનું મીઠું લઈ ભેળી સવારમાં શકવું; ને ઉપરથી બે ચાર ઘેટ થંડુ પાણી પીવું. એ પ્રમાણે સાત દિવસ સુધી કરવાથી તાવ નરમ પડશે.
ઈલાજ ૮૧ મે. કાચકીના છોડને કુમાળે પાલે તલા ૭-૮ લઇ તેને પથરના પાટાયર જરા પાણી નાખી, છુંદી તેનો રસ તોલા ૨-૩ લે, ને તેમાં મધ તેલે ૧ મેળવીને તેના ત્રણ ભાગ કરવા ને દહાડામાં ત્રણ વખત પીવા. બે ત્રણ વરસનાં બચ્ચાંને તોલે વા થી વા તેલીને પાવી. એથી મલેરીઆ ફિવર ઉતરી જશે.
For Private and Personal Use Only