________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
ઈલાજ ૮૩ મો. તાપનાં દરદ ઉપર વાપરવામાં સર દીનશાજી પીટીટવાળાં ઝાડનાં પાંદડાં-એ પાંદડાં
કેવી રીતે વાપરવાં તેની વિગતએ પાંદડાં હરકોઈ જાતની તાપ ઉપર, તાપ હોય યા
નહીં હોય તે પણ વાપરવામાં આવે છે.
એ પાંદડાં વાપરવાથી તાપ ઉતરી જાય છે, ને ફેર પડે છે. કોઈ વેળા તાપ ઉતરી જવાના સબબથી દરદીનું આંગ ઘણું ઠંડું પડે તે સુંઠ મારીને કાવો, અથવા અરાંડી, મોવરું અથવા રમ દારૂ ગરમી લાવવા જરાયા.
રીત ૧ લી.
પાંચથી દસ લીલાં પાંદડાં, જે નાના હોય તે ૧૫ થી ર૦ લેવાં, જે લીલાં નહીં હોય તે સૂકાં પાંદડાં હવામાં સુકવેલાં દેહડાં બમણું લેવાં, ને તે માણસની ઉમર અને કદ પ્રમાણે ભાંજીને ખાવાનાં પાનની બીડીમાં મુકી ચાવી ખાવાં, અથવા છુંદીને જરા પાણીમાં મેળવી મીઠાસ નાખી રસ પી.
બચાં તથા છોકરાઓ વરસ ૧ થી ૧૫ વાળાને ઉમર તથા કદ પ્રમાણે ૧ થી ૫ પાંદડાં લીલાં અથવા ૫ થી ૧૦ પાંદડાં સુકાં અંદી તે સાથે વા થી ૧ ખાવાનું પાન છુંદી પાણીમાં દોહેવી પાવાં; અથવા પાનની બીડીમાં ચવડાવવાં.
For Private and Personal Use Only