________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩ કપડાંમાં છાંડી નીચલી કાઢી લે, ને પછી બીજી કાચના બુચની બાટલીમાં એ ટીંકચર ભરી રાખવું ને નીચે પ્રમાણે વાપરવું.
અરચા ૧ થી ૧૦ વરસનાને (ઉમર તથા કદ પ્રમાછે) ૦ થી 2 ચમચી પાણીમાં મેળવી પાવું..
- અરચાં ૧૦ થી ૧૫ વરસનાને (ઉમર તથા કદ પ્રમાણે) મા થી ૧ ચમચી પાણીમાં મેળવી પાવું.
૧૫ વરસની ઉપરનાંને (ઊમર તથા કદ પ્રમાણે) ૧ થી ૩ ચમચી પાણીમાં ભેળીને દહાડામાં ૩ વખત પાવું.
રીત ૫ મી.
ગળીઓ બનાવવાની. લીલાં પાંદડાં તથા દાંખળાને છાંયડામાં બરાબર સુકવીને તે સુકાયેલાં પાંદડાં તથા તેનાં દાંખળાં ૧૦ થી ૨૦ તલા લેવાં ને તેને લોખંડની ખાંડણીમાં છુંદીને અથવા પથરના પાટા ઉપર પીસીને તેને બારીક મે કરો, ને તેમાં રતિલા સંહને બારીક આટો કપડામાં ચાળી કાઢેલે મેદાને કરીને બેઉને બરાબર મેળવવું.
ઉપલા ચાળી કહાડેલા ભુકાને ગોળી બનાવવા સારૂ બાવળના દરનાં પાણીમાં મેળવી, તેની મરીના દાણુ જેવડી ગોળીઓ વાળવી, ને તે ગેળીઓને ચીનીના અથવા કેરીની પહેલી રકાબીમાં મુકીને એક બે દહાડા સાકવવી, ને સુકાયા પછી તેને એક કાચની સીસીમાં ભરી બુચ મારી રાખવી, ને નીચે મુજબ વાપરવી.
૧ થી ૧૦ વરસનાં બચ્ચાંને કદ પ્રમાણે ૦ થી ૧ ગેળી આપવી.
૧૦ થી ૧૫ વરસનાં બચ્ચાને કદ પ્રમાણે ૧ થી ૧ ગળી આપવી.
૨૫
For Private and Personal Use Only