________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨ કકરા પડતું એક બાટલી પાણી રેડવું, ને તેમાં કાળા મરી ખરાં કરેલાં ૧૫-૨૦ દાણે પટલીમાં બાંધી અંદર નાખવા; ને તે વાસણને ઢાંકી રાખીને તે પાણી ઠંડું થાય ત્યાં સુધી યાને પ-૧૦ કલાક સુધી રહેવા દેવું, ને પછી તે પોટલી તે પાણીમાં જરાક વેળી તેને આગળ લઈ પાછી બહાર કાઢી લેવી,ને પાંદડાંને તેજ પાણીમાં ચેળવાં ને પછી તે પાણી એક કપડાંથી છાંડી નીચવી કાઢી લેવું. તે પાણી મટૌડી અથવા તાંબાનાં વાસણમાં રાખી તેમાં રતલ ૧ખાંડ, અથવા ગેળ મીઠાસ નાખી મેળવવું. તેને ઠંડા આતશના ઈગાર ઉપર ચહડાવી તેને ચાશ બનાવીને શરબત બનાવવું, ને ઠંડું પડયા પછી એક બાટલીમાં એ શરબત ભરી રાખવું. એ શરબતમાંથી બચાઓને તેમની ઉમર તથા કદ પ્રમાણે અરધી ચમચીથી ર ચમચી સુધી લઈ ગ્લાસ બે ઠંડા અથવા ચાહનાં પાણીમાં મેળવી પાવું. પુખ્ત માણસને કદ પ્રમાણે એ શરબત થી ૧ ગલાસ લઈ, ગલાસ ૨ ગલાસ ઠંડા અથવા ચાહેનાં પાણીમાં પાવું.
રીત ૪ થી. તીકચર એટલે અરકની માફક તાપનાં થોડાંએક લીલાં પાંદડાંને છાયડામાં પહળાં પાથરી તે ચીમરાઈ જાય તે પ્રમાણેનાં બરાબર સુકવવાં ને સુકાયા પછી તેમાંથી ૧ થી ૭ તલા સુધી લેવાં, ને તેને જલદ એજા બેવડા મોવડાનાં અથવા જલદ બરાંડી અથવા રમ દારૂ આટલી વા માં નાખી બાટલીને બુચ મારી પ-૭ દીવસ સુધી એ પ્રમાણે ભીજવી રાખવાં, ને અવાર નવાર એ બાટલીને દરજ હલવ હલવ કરવી, ને ૭ દીવસ પછી તે દારૂને
For Private and Personal Use Only