________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૭
ઇલાજ ૫૯ મા.
ટુદેડીનાં પાંદડાંનો રસ ગલાસ ૧ કહાડીને તેની અંદર કાળાં મરીના દાણા ૧૦ ને છુંદીને તેના ભુકો નાખીને યાવે. એમ દીવસમાં ત્રણ વખત પાવાથી અને એ પ્રમાણે દીન ૧૪ સુધી ચાલુ રાખ્યાથી ઘણા શયદો થશે.
એ ઝાડના જંગલમાં કાંટાની વાડ ઉપર વેલા ચઢે છે; અને તેનાં પાંદડા ખાવાનાં પાનના જેવા આકારના પણ કદમાં નાના હોય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખારાક-સામુ ચાવલની કાંજી, ચાણા, પાંઉના તાસ, મીસકાય, એવા હલકા ખારાક આપવા. ચીકાસવાળા પદાર્થ ખવરાવવા નહીં, ને હવાવાળી જગા ઉપર દર્દીને રાખવા નહીં.
G
ઇલાજ ૬૦ મે.
તાલા
તાલા.
૧
પીપર કાકડાસીંગ
૧
...
૧ માત... ૧ નાગરમાથ... એ સર્વે વસાણાને કુટી કપડછંદ કરીને તેનો ભુકો એક સીસીમાં ભરી મુકવા. પછી તેમાંથી છેક નાનાં માંને વાલ (૧) એક ચરણ લઇને મધમાં મેળવીને ચટાડવું; જો ધ્યાન પહોંચે તા ના વાલ જેટલું સાંજ પણ મધમાં ચટાડવું. જો બચ્ચું ઘણુંજ નાનુ અને નાતવાન હોય તા વાલ મા ના વજ્રને દવા આપવી, અગર મરચું વરસ ૨થી ૪ નું હોય તેા તેને વજન વાલ ૨ થી ૩ સુધી આપવું.
૨૩
...
For Private and Personal Use Only
....
...