________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮ ઉચ થાય છે તેની ઉપર ઈડાના આકાર જેવાં ફલ થાય છે તે જ્યારે તાજાં હોય છે ત્યારે લીલા રંગનાં હોય છે ને સુકાયેલાં કાળા રંગનાં હોય છે. એ ઘણાં કઠણું હોય છે. તે ભાંજતાં તેમાંથી બદામની બીજ નવાં સફેદ બીજ નીકળે છે તે ૧ તોલે લેવાં. ઈદ્રજવ અને સંહ એ દરેક છો તેલ લેવું અને ઉપલાં બેઉ જાતના બીજ સાથે લઇ ચારે જણસને છુંદી બારીક મેદા જેવી કરી સીસીમાં ભરી રાખવી. ૧૫ વરસની ઉપરનાં વા તાલે સવાર સાંજ ખવડાવવું ને ઉપરથી પાણી પાવું. દશ વરસની અંદરનાં બચ્ચાંને એક આનીથી બે આની ભાર જેટલું ખવડાવવું ને ઉપરથી પાણી પાવું. એ ભુકી ઘણી કડવી છે, તેથી પાણી સાથે દેવીને પીવા આપવી.
ઈલાજ ૧૫ મો. હાડમાં ઝીણી તાપ હેય ને તે ઘણું લાંબા વખતની હોય, તેથી ઉંઘ આવતી નહીં હોય તથા જીભ ઉપર સત થડે બંધાયેલ હોય
તેને ઈલાજ. ગળે અથવા ગલવેલ જેને સંસ્કૃતમાં અમૃતા કહે છે અને જે ગળે વેલે ઘણીએક જાતના ઝાડ જેવાં કે આંબા, લીમડા, થુવર તથા તેવી જાતનાં બીજ ઝાડ ઉપર થાય છે. તે ગળે દરદો ઉપર વાપરવા સારું ઘણી ઉપગી થાય છે, અકસર કરી લીમડાનાં ઝાડ ઉપર જે વેલે થાય છે તે ઘણે શયદે કરે છે. તે વાપરવાની રીત -
For Private and Personal Use Only