________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭ એ સઘળાં વસાણાં ખરાં કુટીને પાણી શેર ૧ મા નાખી ઉકાળવાને જ્યારે પાણુ શેર ના રહે ત્યારે ઉતારવું ને ગાળી કહાડી દહાડામાં ૩-૪ વખત મળી તે પાઈ દેવું. બચ્ચાંને તેથી અરધા કરતાં ઓછું વજન આપવું. તેલ, મરચું, આમલી, ખટાસ, વગેરે ખાવા આપવું નહીં.
ઈલાજ ૧૮ મો. તોલે.
તોલે. સુખડ ... ... ... ૧ કુક • • • ૧ અતીવીસ ... ... ૧ મોથ ... ... ૧ સુંઠ .. .. ... ૧ દારૂ હલધ ... ૧ રાસનાં ... ... ... ૧ કડું ••• • • • ૨.
એ સઘળાં વસાણાંને છુંદી ખાખરાં કરીને તેને પાણી શેર ૧ માં ઉકાળીને તેને કાઢે કર ને તે ના પાશેર એટલે રાખી, ગાળી કહાડી દહાડામાં ૩ વખત મળીને ગલાસ ભરીને પા.
તેલ, મરચું, તથા ખટાસ ખવાડા નહી. સુવાવડી વીને તાપ આવતી હોય તેને આ કાઢો વધારે ગુણકર્તા છે.
ઈલાજ ૧૯ મે. તાલા.
તલા. ક ..... ... ... ૨ પીત થાય ... ૨ દરખ કાળી... ... ૩ નીર ગુડી... ... ૨ મોથ ... ... ... ૨ અરડુસ ... ... ૨ કરીઆ ... ... ૨
એ સઘળાં વસાણને ખરાં કરીને પાણી શેર ૧ માં ઉકાળવાં અને પાણી શેર ા રહે ત્યારે ઉતારીને ગાળી કહાડી દહાડામાં તથા ૩ વખત ત્રણ ત્રણ તોલા પાવું, તેથી એક બે પેટ આવશે ને તાપ નરમ પડશે.
For Private and Personal Use Only