________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલા,
૧૬૪ ઈલાજ ૨૯ મે.
તલા. વાળો... ... ... 2 સુંઠ ... ••• • • ૧ કરીઆનું ... ... ૧ રીંગણીનું મુળ... ૨ ભોંયરીંગણી ... ૧ ગળા ... ... શા ગોખરુ .. ••• ૩
એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં શેર પાણી નાખીને ઉકાળવાં ને જ્યારે પાણી શેર ને આસરે રહે ત્યારે ઉતારીને તેને કપડાથી ગાળી લેવું, અને તેના ત્રણ ભાગ કરવા; અને તે સવાર, બપોર અને સાંજ મળીને પુરા કરવા. એ વજન મેટા માણસને આપવાનું છે. નાની ઉમરનાને દહાડામાં ૪ વખત એક એક વાઈન ગલાસ ભરીને પાવું. એ પ્રમાણે દીન ૯ સુધી પાવું.
ખાવાની પહજી રાખવી. ચાવલ તથા ખીચડી દવા ચાલે તેટલા દહાડા સુધી ખાવા દેવી નહીં; પાંઉ બીસીકેટ તથા સાબુ ચાવલની કાંજી આપવી.
ઈલાજ ૩૦ મે. તાપ સાથે ઠાસે થયે હોય ત્યારે આ નિચલે
. ઈલાજ કરો. તલા. તેલા.
તાલા. ગળે , ૩ સુંઠ .. ૩ પીપરીમુળ... ૩
એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં એક શેર પાણી નાખીને ઉકાળવાં. જ્યારે પાણુ શેર વા (પા) ની જા ઉપર રહે ત્યારે ઉતારીને તેના બે ભાગ કરવા. તેમાં મધ તોલે ૧ દરેક ભાગમાં નાખીને મેળવીને પાવું, સવારે તથા અરે એમ દીન ૯ સુધી આપવું.
ઉપર તેલ, મરચું તથા ખાટું ખાવા દેવું નહી.
For Private and Personal Use Only