________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯ ઈલાજ ૪૧ મો.
તાલા.
તાલા,
વાળે... ... ... ૧ પિતપાપડો.. ... ૧ ધાણું ... ... .૨ સુંઠ ... ... ... ૨ કહું ... ... ... ૨ હીમજ ... ... ૧
એ સર્વે વસાણાંને ખરાં કરીને તેમાં પાણી બે શેર નાખીને ઉકાળવાં ને જ્યારે શેર ૦ ની ઉપર પાણી રહે ત્યારે ઉતારીને ગાળી કહાડી તેના બે ભાગ કરવા. તેમાં સાકરને ગાંગડે નાખીને દહાડામાં બે વખત પાવું. નાની ઉમરવાળાં છોકરાંને અરધું વાઈન ગલાસ (તેલા ૩) દહાડામાં ૩ વખત પાવું. નાનાં બચ્ચાંને અકેક ચમચી ભરીને દહાડામાં ત્રણ ચાર વખત પાવું. એ પ્રમાણે દીન ૨૧ સુધી પાવું.
ઈલાજ કર મો. તાપ સાથે હસે હોય ત્યારે આ ઇલાજ કર. તાલા.
તાલા, ઇદ્રજવ... . . ૧ પહાડમુળ ... ૨ ક... ... ... ... ૨ નાગરમાથ ... $ સુંઠ ... ... ... ૧ ધાણુ .. ... ૨
એ સઘળાં વસાણાંને ખાં કરીને તેમાં પાણી શેર ૧ નાખીને ઉકાળવાં અને પાણી શેર વા કહે ત્યારે ઉતારીને ગાળી કહાડી તેમાં થોડું મધ નાખીને દહાડામાં ચાર વખત તલા ત્રણ ત્રણ પાવું. એ પ્રમાણે દીન ૨૧ સુધી પાવું. નાના છોકરાને તેની ઉમરનાં પ્રમાણમાં આપવું.
૨૨
For Private and Personal Use Only