________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭ સઘળાં વસાણાને સાસુક કરી તેને ખાંડી યુકે કરો અને તેમાંથી બેઆની ભારથી પાવલી ભાર સુધી એક વખતે પાણીમાં લે. એ પ્રમાણે દાહાડામાં ૭ વખત એ ચુરણુ ખાવું ને ઉપરથી પાણી પીવું.
- ઈલાજ ૧૩ મે.
તીવરના પાંદડાં (પીટીટવાળા) કરીઆ તું, કડું, કરંધી, મરેથી, પીપરીમૂળ, સુંઠ, હમજ, મીઠીઆવલ, લીમડાને ગળે, મરી ઘળાં, જાતર, ફુવારે કરમાણી, બેડકી અજમે, બખાઇ પાડદી, ખરસલીઓ, સરપંખે, ખડેભરમી,
વાવણી, સુવા, કીડામારી. એ દરેક ચીજ અકેક તેલે લઇ ખરી કરી પાણી શેર ૨ માં ઉકાળીને પાણી શેર મા રહે ત્યારે ઉતારી તેને નીચવી ગાળી કહાડી તેમાંથી તેલા ૫ (પાંચ) દીવસમાં ત્રણ વખત પીવું. જરૂર પડે ત્યારે બીજે ન કા બનાવી વાપર.
ઈલાજ ૧૪ મે. કાચકી નામના છોડપર કેરીના ગોટલાં જેવાં થલ થાય છે, જેને રંગ લીલો હોય છે, ને જે સુકાયા પછી લાલ પીળા રંગનાં થાય છે, અને જેની ઉપર કાંટા કાંટા થાય છે તે ફલને ભાંજવું એટલે તેમાંથી બે ત્રણ ઠળીયા ગેળ લખેટા જેવા લીલા આસમાની રંગના નીકળશે, જેને કાચકા કહે છે. એ કાચકાને ભાંજતાં તેમાંથી ચીચેારા જેવાં સફેદ બીજ નીકળે છે તે બીજ ૧ તોલે લેવાં. હારૂ એ નામનું ઝાડ પરના જેટલુ
For Private and Personal Use Only