________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ ત્યારે તેને ઠંડુ પાડીને કપડાંએ ગાળી લઈને એક બાટલીમાં ભરવું ને દરરોજ દહાડામાં બે વખત એક તેલ લઈને તેમાં મધ તેલે એક ભેળીને પીવું. જે એ પ્રમાણે વિધાથી ફરક પડતો જાય તે પછી દહાડામાં એકજ વખત પીવું.
બચ્ચાંને કદ પ્રમાણે થી તોલા જેટલું લઇને તેમાં મધ ભેળીને પાવું.
ખાવાને ખોરાક હલકે લે. તેલ, મરચું, ચીકાસ હીંગ વગેરેને બરાક લે નહીં
ઈલાજ ૧૨ મો. તાપ બધી જાતની અને ઘણી લાંબી મુદતની
હોય તે ઉપર સુદરસણ ચુરણ હરડેની છાલ, બેડાંની છાલ, આમળાની છાલ, હળદર, દારૂ હળદર, ભોંયરીંગણી, સુંઠ, મરી, લીંડી પીપર, પીપરીમુળ, મોરવેલ, લીમડાને ગલો, ધમાસે, ક, પીતપાપડો, નાગરમોથ, તરાયમાન, મેનરીંગણી, નેત્રવાલે, કડવા લીમડાની છાલ, પુષ્કરમુળ, જેઠીમધ, કુડાના મુળ, અજમે, ઈદ્રજવ, ભારંગી મુળ, સેકટનાં બીજ, ફટકી ફુલવેલી, ઘોડાવજ, તજ, પદમકાષ્ઠ, વાળ, સુખડ સફેદ, ઘેલી અતીવીસની કળી, ચીકણુમુળ, વાવડિંગ, તગર, કમળ, તમાલપતર, જાવંતરી, તાલીસપતર, ચીત્રક, દેવદાર, ચવક, પટેલપત્ર, વિદારી
કંદ, લવિંગ, વાંસલચન. ઉપલાં વસાણા દરેક એક લે લેવા અને જેઠીમધ તલા અઢી લેવી અને કરીએ તોલા વીસ લેવું.
For Private and Personal Use Only