________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮ (જે શખસને નાગ દંખ મારે છે તેના શરીરમાં ઘણી અગન બળે છે ને ત્યા થી વાા કલાકમાં તેનું ઝેર ચહે છે, એમ કહેવામાં આવે છે.)
ઈલાજ ૮ મે. નાગર માતાનાં ફલ નંગ ૪ (એ ફલ ઘાસમાં થાય છે ને કાળાં હોય છે; ને ખરાં નામનાં ફલ આપણે ખાઈએ છીએ તેના જેવા આકારનાં હોય છે તે) લઈને પાન સાથે ખાધાથી ઝેર ઉતરી જાય છે.
ઉપલાં ફૂલ વરસાદના દીવસમાં જ્યાં ઘાસ ઉગે છે ત્યાં થાય છે. એ ફલ જ્યારે જોઈએ ત્યારે નહીં મળે તો એનાં મુળીયાં પણ કામમાં આવે છે. એ મુળીયાં લીલાં અથવા સુકાં ૩ થી ૪ લઈને છુંદી પાનમાં ખાધાથી ઝેર ઉતરી જાય છે.
ઈલાજ ૯ મો. ઈદરાવલીનું ફલ જ લીલું હોય તો તેને દાબીને તેને રસ નીચોવી કહાડો ને એક ચમચી ભરીને દરદીને પાવે. અર કલાક ગયા પછી દરદીને ઉલટી થશે ને પછી તેનું આખું શરીર ધમધમી આવશે. ત્યારે તે દરદીને નવટાંકથી એક પાસેર સુધી ગાયનું ઘી ખાવું ને તેને થોડા વખત સુધી અતરંગ બેસાડવો, પણ મુદલ સુવા દેવા નહીં; તેથી તે હુશીઆર થશે ને ઝેર ઉતરી જશે.
ઉપલું ફલ લીલું નહીં મળી આવે છે તે સુ લેવું ને ૧ ચમચી પાણી લઈને તેમાં ઘસીને અથવા તેમાં ઇદીને પછી કપડાંએ ગાળી લઈને પાવું ને ઉપર લખ્યા પ્રમાણે ગાયનું ઘી પાવું.
For Private and Personal Use Only