________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
રાખ કહાડી નાખીને અનામત તે બળી ગયેલાં મુળીયાં એ માટીનાં વાસાણમાંથી બહાર કઢાડીને તેને છુંદી બારીક આટા જેવાં કરવાં; ને કપડાએ ચાળી લઈને એ સુકી એક સીસીમાં ભરી રાખવી. કેઈને નીચે લખ્યા પ્રમાણે હરેક જાતની તાપ આવતી હોય તેને એક થી બે વાલ લઈને પાણીમાં અથવા મધ અથવા સાકરના શીરામાં મેળવીને દહાડામાં ત્રણ વખત ખવાડવી.
તાપ ગરમીની હેય ને માણસ ઘણું તખલીઆ કરતું હોય તો તે દરદીને ઉપલી સુકી એકથી બે વાલ લઈને મોટી હરડેનું પાણી એક અથવા બે ચમચી બનાવી તેમાં મેળવી નાખીને મધ અથવા સાકર સાથે ભેળી એ બધું એકરસ મળી જાય તેમ બનાવી ખવાડવું.
તાપ પીતની તથા ઠંડી લાગીને આવતી હોય અથવા જંગલની તાય લાગુ પડી હોય તે ઉપલી ભુકી વાલ બેની સાથે કરીઆ પાણીમાં ઘસીને મધ અથવા સાકર સાથે મેળવીને પાવું. - સાધારણ તાપમાં ઉપલી મુકી મધ પાણીમાં મેળવીને પાવી.
ઈલાજ ૬ ડ્રો. તાપ હાડમાં રહેતી હોય ને ઝીણી બારીક આવે છે, તે વખતે લીમડાની લીમડી સુકી લેવી ને તેને ઠીકરા ઉપર સેકવી, ને પછી તેના છોલતાં કહાડી ભાંગી તેમાંથી બીજ કહાડીને છુંદી બારીક આટા જેવી સુકી કરવી, ને એક સીસીમાં ભરી રાખવી, ને દરરોજ સવારના પહેરમાં પાંચથી દશ વાલ એટલી લઈને રાતી ખાંડ થોડી એક સાથે ભેળીને ખાવી, ને ઉપરથી પાણી અથવા ચાહે પીવી. આસતે આતે તાવ ઉતરી જશે.
For Private and Personal Use Only