________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬ ઉપલી દવા આપ્યા પછી જે શરીર ઠંડું પડી જાય તો પાછી ઉપર મુજબની દવા કલાક એકથી બે પછી આપવી; પણ જે માલમ પડે કે આગમાં ગરમી આવતી જાય છે તે જાણવું કે ઝેર ઉતરી જવા આવ્યું છે.
બરાક ઘઉંની રોટલી અથવા કાંજી ઘી તથા નમક વગરની આપવી. જે ઘી વગર રોટલી નહીં જ ખવાઈ શકે તે સે ગાયનું ઘી બે તોલા લઈ તેની રોટલી કરી ખવડાવવી. ઘઉની જેટલી સાથે તુવેરની દાળ પાણીમાં આવેલી નમક નાખ્યા વગરની ખવડાવવી.
ઉપલાં ત્રણે ઝાડેના રસવાળી એકઠી કીધેલી દવા ખાધાથી ઝેરનું જોર નરમ થયા પછી પ્રથમ જણાવ્યા મુજબ દરેક ઝાડોને રસ આઠથી દશ કલાકને અંતરે જુદા જુદા લે. એ પ્રમાણે સાતથી નવ દહાડા સુધી પાવું.
એ સાત અથવા નવ દહાડા સુધી દદી માણસને નવડાવવું નહીં, પણ તેટલા દિવસ વહી ગયા પછી જ નિચે લખેલાં વસાણાં નાહવાનાં પાણીમાં નાખી તેને ઉકાળે કરી તે ઉકળેલાં પાણીથી દર્દીને નવડાવો. તે વસાણાની વિગત
મીઢળ (જેને હિદુઓ કાદલ કહે છે તેને પાલે. નીનાર એટલે ગેડનાં પાંદડાં એથવા પાલે. આંબાનાં ઝાડની છાલ. કિજનો પાલે.
એ ચારે ચીજો સરખે વજને લઈ નહાવાનાં પાણીમાં નાખી ઉકાળી એ પાણીથી દર્દીને નવડાવો. પછી ગરમ અમથાં મીઠાં પાણીથી નવડાવ. ત્યાર પછી બધે રાક ખાવા આપ.
For Private and Personal Use Only