________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
નહીં અને તે તેમાં નીમક તાલે ા નાખી મેળવીને પાઇ દેવું. એથી વાસીટ આવશે. જો વામીટ તરત નહીં થાય તા ચાખાની કાંજી પાવી ને વામીટ લાવવું. (કાંજીમાં મીઠાસ નાખવા નહીં.)
ઈલાજ ૩ જો.
કંટોલાંના વેલા જેની ઉપર ફળ નહીં આવતું હોય અને જેને વાંઝણી કંટોલી કરી કહે છે અને ને જંગલમાં ઘણાં થાય છે, તેવા વેલાના થડના કાંઠે અથવા કંદ તાજો લાવીને તેને છુંદીને અથવા પાટા ઉપર પીસીને તેના રસ કહાડી કપડાંએ ગાળી લેવા. એ રસ દરદીને બે ચાર ગલાસ પાવા. એથી વામીટ થઈને ઝેર ઉતરી જશે.
ઈલાજ ૪ થા.
ને જગા ઉપર ઢંખ માર્યો હોય તે જગાને સાજી વેહેતી તિક્ષણ છરી વડે થોડી ચીરીને તે ઉપર આતસના ગાંગડો લગાડી તે કૈંખને મળી નાખવા. એથી દરદીનાં લેાહીમાં ઝેર ફેલાતું અટકશે.
ઇલાજ ૫ મે.
નાગચંપાનાં ઝાડની સીંગ ૪ વાલ લઈને તેને વાણીમાં ઘસીને તે પાણી દરદીને પાવું. એ પીધાથી ઝેર ઉતરી જશે. નાગચંપાની લીલી છાલના રસ તાલા ા જેટલા લઇને દરદીને પાવાથી વાસીટ થઇને ઝેર ઉતરી જાય છે. વામીટ થયા પછી દરદીને તે ઉપર ઘી શેર ૦ા (પા) થાવું.
For Private and Personal Use Only