________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
મુકીને ભુજવાં, ને સુજાયા પછી તેનાં કેટલાં કાઢી નાખે તેનું માંસ દરદીને ખવાડવું અથવા એ કરચલાને સેર બનાવી નમક, મરી નાખી તે દરદીને પાવો.
ઈલાજ ૩. પીલવણનું ઝાડ જેને પીલું પણ કહે છે જે દરિયે કીનારે તથા આગમાં થાય છે, ને તેની ઉપર લાલ થળ ઝીણું કાળા મરીના દાણુ જેવડાં થાય છે, અને પીળા ફુલ થાય છે જે છોકરાઓ ખાય છે, તેનું મુળીઉ જમીનમાંથી ખોદી કાઢી આસરે બે તેલ જેટલું પાણી લઈને તેમાં ઘસવું ને દદીને તે પાણી પીવા આપવું. નાના બચ્ચાને કા તોલા પાણીમાં ઘસીને પાવું. એ બધાથી પેટ આવશે. કુતરાના કરડવાથી માણસને હડખું લાગે છે, તેથી લાલ રંગના જીવ પડે છે તે હાજરીમાં પેદા થાય છે તે પેટ આવશે તે સાથે પડશે ને દર્દીને ફરક પડશે. જે કસર રહી હોય તે એ પ્રમાણે બીજી વખત ઘસીને પાવું. ઉપલે ઇલાજ કીધાથી ફાયદો થશે.
ઈલાજ ૪ થો. ઝિર હડપાયલું કુતરું તથા કહેલું તથા વરૂ કરડે
તેનું ચહેડે તે ઉતારવાને ઇલાજ, ભોંયડીના મુળને રસ ... તો છે ગાયનું ઘી ... ... ... ... તો રા એ બેઉને એકઠાં કરી પાવાથી ઝેર ઉતરશે.
For Private and Personal Use Only