________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩ ઝેર નાગ અથવા સાપના કરડવાથી લાગ્યું હોય તેના ઇલાજ.
ઈલાજ ૧ લો.
કરૂકાજરા (એટલે ઝેર કશુરા)નાં બી પથ્થરના પાટા ઉપર પાણીમાં ઘસવાં, અને જે જગા ઉપર શંખ લાગે હોય તે જગા ઉપર લગાડવું. - જે ઉપલી દવા તૈયાર નહીં હૈય તે એક જીવતી મરવી લેવી ને તેનાં સથરાને ભાગ દેખ ઉપર જોરથી દાબીને મુકવા તેથી બધું ઝેર નીકળી જશે. જે એક મરઘી મુકવા પછી તે મરી જાય કે તરત બીજી મરઘી તેવીજ રીતે મુકવી, તે મરી જાય કે ત્રીજી મુકવી, એ મુજબ દરેક મરધી મુકયા પછી મરણ પામે કે તરત બીજી જીવતી મરઘીઓ મુકયા જવું, ને જ્યારે છેલ્લી મરધી જીવતી રહે ને મહી નહીં જાય તેપણ ચાર પાંચ કલાક સુધી તે મરધી દંખ ઉપર રહેવા દેવી ને જે તે મરથી બી મરણ પામે તે તરત બીજી મુકવી.
જે મરઘીને બદલે પીલાં ઉપર મુજબ મુકવામાં આવશે તે શાયદ જલદી કરશે પણ જે પીલા નહીં હેય તે મરથી કામે લગાડવી.
ઈલાજ ૨ જે. કાઉદલ થલ છુંદી તેને બારીક આટો મેદા જે કરો, ને તેમાંથી તૉલે ૧ આસરે લઈ તેને એક ગલાસ પાણીમાં મેલવી તેને ગાળી કહાડવું અથવા ગાળવાનું
For Private and Personal Use Only