________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨ જખમ અથવા ઘા પડ્યા હોય
તના ઇલાજ. માણસનાં શરીરના કેઈ પણ ભાગમાં કાંઇ પણ હથિયારથી, છરીથી કે કોઈ પણ પ્રકારથી ઘા પડ હેય ને માસ કપાઈને લેહી નીકળતું હોય તે રૂજ લાવવાના ઈલાજે.
ઈલાજ ૧ લે. ભાંગરો (જેને મરાઠીમાં “માં” કરી કહે છે તે)નાં પાંદડાને ચાળી તેને રસ જખમ ઉપર નાખી તે પાંદડાં તેજ કુચે તે ઉપર બાંધવો એથી રૂજ આવી જશે.
ઈલાજ ૨ જે. કુઈનાનનાં પાંદડાં છુંદીને તેને જખમ ઉપર બાંધવાથી થોડા વખતમાં રૂજ આવી જશે.
ઈલાજ ૩ જે. જખમવાળી જગને પ્રથમ ઘેડાના પીસાબે જોઈ સાફ કરી, તે ઉપર ધાવરીની છાલને કપડછંદ કરીને તેને ભકો તે (ઘા) ઉપર ભભરા; એથી જ આવી જશે.
ઈલાજ જ છે. સેજો મધને ખુબ ઉકાળવું, અને તે ગરમ ગરમ એક કપડાંના કાકડા ઉપર લઇને પેલી જખમવાળી જ
For Private and Personal Use Only