________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
ચાંદુ ગમે તે જાતનું પડે યા ભગંદર થાય તેનો ઈલાજ.
એ દર૬-ગુરદાની આસપાસ ઘેલ્લી થાય છે, ને તે છુટીને વહે છે તેમાંથી થાય છે. એ પલ્લીને મસા કહે છે, તે મસા ઘણી ગરમ અને તીખાસવાળી ચીજો ખાવાથી થાય છે.
ઈલાજ ૧ લા.
અરડુસાનાં ઝાડની જડ પાણીમાં ઘસીને દરરોજ દહાડામાં બે વખત લગાડવાથી એ ચાર દીવસમાં ઉપલાં કરહુ સારાં થશે.
ચાંદુ પડે તેને રૂજ લાવવાનો ઇલાજ.
ઈલાજ ૧ લા.
ગુલરની છાલ વાટી આરીક ભુંકા કરી ચાંદા ઉપર ભભરાવ્યા કરવાથી ચાંદું રૂઝ આવશે.
For Private and Personal Use Only