SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ ચાંદુ ગમે તે જાતનું પડે યા ભગંદર થાય તેનો ઈલાજ. એ દર૬-ગુરદાની આસપાસ ઘેલ્લી થાય છે, ને તે છુટીને વહે છે તેમાંથી થાય છે. એ પલ્લીને મસા કહે છે, તે મસા ઘણી ગરમ અને તીખાસવાળી ચીજો ખાવાથી થાય છે. ઈલાજ ૧ લા. અરડુસાનાં ઝાડની જડ પાણીમાં ઘસીને દરરોજ દહાડામાં બે વખત લગાડવાથી એ ચાર દીવસમાં ઉપલાં કરહુ સારાં થશે. ચાંદુ પડે તેને રૂજ લાવવાનો ઇલાજ. ઈલાજ ૧ લા. ગુલરની છાલ વાટી આરીક ભુંકા કરી ચાંદા ઉપર ભભરાવ્યા કરવાથી ચાંદું રૂઝ આવશે. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy