________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦ કર. તે મલમ ચાંદાંવાળી ચામડી ઉપર ચાંદાં જાય
ત્યાં સુધી લગાડ્યા કરે. તેલ, મરચું તથા ખાસ ખાવુ નહી.
ઈલાજ ૩ જે. ગાયનું ઘી ... ... શેર ૧ માખણ... ... શેર છા
તોલા. ન તોલા, પાખણભેદ દગડીઓ. ૪ મીણ.... ..... ૪ ટંકણખાર ••• .. ••• ... ૩ મછહ ....••• ••• ૩ હડતાળ ... ... ... ... 2 સીટ ... ... ... ૨ રાહાલ.. ... ... ... ... ૩ બોદાર... ... ... ૨
સઘળાં વસાણાને કુટીને બારીક કરવાં. ઘી તથા મીણને જણ ઉકાળી પાતળું કરવું ને પાતળું થયા પછી સઘળાને ખલમાં નાખવાં. માખણને પણ ખલમાં નાખી સઘળાં વસાણુ સાથે ખલ કરવાં, ને મલમ બનાવવો. તે મલમ કાચના વાસણમાં ભરી રાખો અને તે ચાંદી ઉપર અવારનવાર થયા કર. એથી ચાંદી સાફ થશે. પણ એ દરદવાળાએ તેલ, મરચું, તથા ખાસ ખાવું નહીં.
ઈલાજ ૪ થે.
તલા. કપીલ ...... ... ૩ હરાદખણ ....... ... ... ૩ મસતકી ... ... ... ૩ સીદુર ... ... ... ... ૩
એ સર્વે વસાણામાં ગાયનું ઘી ખપે એટલું નાખી ખલ કરી મલમ કરે, ને તે ચાંદી ઉપર ચોપડ. એથી ચાંદી સારી થશે.
સોલા.
For Private and Personal Use Only