________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૯ ચાંદી ઇદ્રી ઉપર તથા શરીરના કોઈ બીજા ભાગ ઉપર તથા તાલવામાં
થઈ હોય તેના ઈલાજ. કારણ-મરચાં તથા ઘણુ તીખા પદાર્થો ખાવાથી તેમજ ગરમીવાળી સ્ત્રી સાથે સંગ કરવાથી પણ એ રેગ
થાય છે. ઈલાજ ૧ લે. તોલે.
લે. હમજી હરડે... ... ... ૧ હીરાદખણ ... ... ૧ ભજીક .... ..... ૧ બોદારસીંગ ... ... ૧ લાધાર વહાણી ..... ૧ મેરથુથુ.. . ... ૧ માયા ... ... ... ... ૧ રાહાલ ... ... ... ૧ - એ સઘળાં વસાણાને કુટી કપડછંદ કરી, તેની ભુકી ચાંદી ઉપર અવારનવાર દાખ્યા કરવી. એથી ચાંદી નરમ પડશે. ખેરાક, દાળ, ભાત તથા ચેલાની ભાજી ખાવી; તેલ, મરચું તથા ખટાસ ખાવાં નહીં. ઈલાજ ૨ જે.
તોલા, પાણી ઉજળી... ... ..
8
• • • • • • • • • • • • ••.
૨.
કથા
...
...
... •• • • • • • • • • • • • •
•
સેપારીને બળવી તથા કાથાને ઠીકરાંમાં બળવે. બંનેને ગાયના માખણમાં ખુબ ખલ કરી તેને મલમ
For Private and Personal Use Only