________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
ગાએ સેક કરવા, તથા કાકડા અંદર મુકી પાટો બાંધવા. બે કલાક પછી ફરીથી મધને ગરમ કરી કાકડાએ સેક કરી પાછા પાટા આંધવા. એ પ્રમાણે દીવસમાં ૩ કે ૪ વખત સેક કરી પેલું ઉકાળેલું મધ પચાવ્યા કરવું, જેથી જખમ રૂઝઈને માંસ ઉપર આવશે. ઇલાજ ૫ મે.
ઘા ઘણા ઉંડા ને મોટા હોય, તે પહેલાં ટાંકા મારી તે ઉપર તલનાં તેલના પાટા આંધવાથી ઘા રૂઝાઇ જશે. ઇલાજ ૬ ડ્રો.
કીને છુંદી તેની ભુકી કરી ઘાની અંદર ભરી પાટા આંધી લેવા, તેથી હાડકી પાછી જોડાઇ જશે. ઈલાજ ૭ મા.
ઘા વાળી જગાએ તુરત રૂ મળી તેની ગરમ ગરમ રાખ તે ઘામાં દાખી દેવી, અને ઉપર તે મળતા રૂના સેક કરવા, અને તે ઉપર પાટા આંધી લેવા. તે પાટા ઘણા દીવસ સુધી છોડવા નહીં. તે ભાગ પાણીથી પલાળવા નહીં. એથી ઘા રૂજ આવી જશે.
For Private and Personal Use Only