________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ જલંદરના ઈલાજ.
ઈલાજ ૧ લે. થુવાર (નીવડુંગ) કાંટાવાળે હેય તેને એક કટકે ભેભતમાં ભુજ. ભુજાયા પછી તેને બહાર કાપાડા ચીરીને કટકા કરવા. પછી જાડાં કપડાંમાં મુકીને તેને દાબી નાવીને રસ કહાડ ને એ રસમાંથી અરધુ ગલાસ (તલા શા) એટલે રસ દરરોજ સવારે એક વખત પા.
ઈલાજ ૨ જે. સંખ (જે હિંદુઓ દહેરામાં રાખી ક્રિયા કરતા વખતે કુકે છે તે) ને ઈગાર ઉપર મુકીને આળીને તેની ખાખ કરવી અને તે કપડાંએ ચાળી લઈને સીસીમાં ભરી રાખવી. પછી તેમાંથી તેલ લઈને ગળામાં બે ગળી બનાવવી. તેમાંથી એક સવારે તથા એક સાંજે ગળાવવી.
જે જલદર લાંબા વખતનું હોય તે ઉપલીજ દવા ૩ કે ૪ માસ સુધી ચાલુ રાખવી.
ખધામાં દારૂ, માછલી, તેલ, મરચું, ગણું વતપગે સર્વ ચીજ ખાવા ફરમાવવી.
- ઈલાજ ૩ જે. કુંવાડીયા નામને છોડ ઉંચાઇમાં માણસની કમર નટલે થાય છે, અને તે ઉપર સીંગ થાય છે. તેમાંથી બી કહાડી તેને છુંદીને અથવા પીસીને મેદા જેવી
કી કરવી; ને એક સીસીમાં ભરી રાખવી; અને તેની ૦ તલાની બે ગળી ગોળમાં બનાવવી અને તેમાંની ૧ ગોળી સવારે ને બાજી ગાળી સાંજે ગળવા ફરમાવવી.
For Private and Personal Use Only