________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪ લેપડી કરી ગળે ગરમ ગરમ સેક કરો, ને જ્યારે ખમી શકાય એવો થાય ત્યારે ગળે બાંધી દેવ ને ઠડા પડે ત્યારે છોડી નાખવો. જે પાણીમાં પટેટ ઓફ હોય તે ગરમ પાણીએ ગળામાં કેગળા કરવા. એમ દીવસમાં બે ત્રણ વખત કરવાથી ઘાંટું સાફ થશે.
ઈલાજ ૧૭ મો. કુલીજન (પાનની જડ) તથા કાળાં મરી સરખે ભાગે લઈ છુંદી બારીક ભૂકો કરી તેમાં મધ નાખી ચાટણ કરવું. પછી તેમાંથી એક વાલ જેટલું લઈ જીભ ઉપર મુકી ધીમે ધીમે ગાળવું. એમ દીવસમાં ત્રણ ચાર વખત ખાવું. કુલીજન તથા કાળાં મરીને જુદાં જુદાં છુંદી ભેળવાં કારણ કે કુલીજન સખત છે, તેથી ખાંડવાને મહેનત પડે છે.
ઈલાજ ૧૮ મો. ખાવાનાં પાનની જડ (જેને કુલીજને કહે છે તે) વાલ ય ને કટકે લઇ રાત્રે સુતી વખતે મોઢામાં રાખી ચુસ, ને તેને રસ ઘાટીમાં ઉતરવા દે. એથી ઘાં ખેલું થશે.
ઈલાજ ૧૯ મો. પાનમાં ખાવાને સુરતી કાથો તેલ ૧ લઈ તેને પાણી શેર વા (તાલા ર૦) માં ભીજવી મુકવો, અને તેમાં કુલવેલી ફટકીને બારીક ભુકો વાલ ૫) નાખ. કાથો પીગળી ગયા બાદ એ પાણીએ જમ્યા પછી ત્રણ ચાર વાર કોગળા ગળા કરવા. એથી ઘાંટે બોલું થશે.
For Private and Personal Use Only