________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૩
અને દીવસમાં ત્રણ ચાર લઇ ચુસ્યા કરવી, ને ઓગાળ ગળવા. એથી કર્ફ્ છુટો પડશે, ને ઠાંસા નરમ પડી ઘાંટું પણ ખાલ્લું થશે.
અસાળી
ઇલાજ ૧૪ મા.
લાલ માટીનું કેડીયું લઇ તેને આતશષર મુકી ગરમ લાલચેાળ કરવું. પછી તેને અહાર કાડી તેમાં અજમા વાલ ૨ નાખવા. તે જરા અધકચÀ સેકાય એટલે તેમાં વાટેલું નીમક વાલ ૨ નાખવું; ને પછી તેમાં કોડીગ્મામાં સમાય તેટલું દુધ નાખી તે દુધ ગાળી કાહાડી ગરમ ગરમ પીવું. ઍમ એ ચાર દીવસ પીવાથી કર છુટા પડી ઠાંસા નરમ પડશે, ને ઘાંટું ખાટલું થશે, ઇલાજ ૧૫ મે.
www.kobatirth.org
...
...
...
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાઈ
...
એ બેઊને છુંદી પીસી માવા કરી સીસીમાં ભરી રાખવા, ને તેમાંથી એક ચમચા લઇ તેમાં ઇઇંડાંની સફેદી તથા સેજ ગરમ પાણી મેળવી પલાસ્ટર કરવું ને ગળાંની ઘાંટી ઉપર મુકવું. અરધા કલાક પછી તેને કાહાડી લઈ ગળું સેજ ગરમ પાણીથી સાફ કરી તે ઉપર અદામનું તેલ ભરવું. એમ બે ચાર દીવસ કરવાથી ઘાંટું ખાટ્લે થશે.
...
તાલા ૧૦
તાલા ૧૦
For Private and Personal Use Only
ઇલાજ ૧૬ મા.
ટેટા મોટા એક લઇ તેને છેલી પાણી શેર ૧ (તાલા ૪૦) મા ખાવા, તે તે માઇ ને નરમ થાય ત્યારે એક ધાયલા સાર કટકામાં કાણાડી તેને બે હાથે દામી