________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીલના ઇલાજ.
એ ગેગ, માણસના ગાલ ઉપર ટુલ્લાની પેરે અરઈ જેવી થાય છે. તેને કહેછે, અને નખ તથા ચીકાસ લાગવાથી એ વધી જાય છે અને માણસ હેરાન થાય છે-તેના ઈલાજ.
ઈલાજ ૧ લા.
ખાવાનું જીરૂં થોડુંઍક લઇ તેને સાસુ કરી ખલમાં નાખીને છુંદવું, ને જરા પાણી રેડતા જવું. એ પ્રમાણે છુંદીને માવા જેવું કરવું, જો ખલમાં ખરાખર છુંદાઇને માવા જેવું નહી થાય તેા પથ્થરના પાટા ઉપર જરા જરા પાણી નાખતા જવું ને પીસતા જવું, ને તેમ કરીને તેને માવા જેવું કરીને મલમ સરખું બનાવવું, ને તે અલગ ખીલ ઉપર ચાપડવા, નથી ખીલ સાફ થઇ જશે. ખીલ થયલા માલમ પડયા પછી તેને હાથ અડાડવા નહીં તથા ફોડવા નહીં, કારણ કે તેથી નુકસાન થાય છે. ઈલાજ ૨ જો.
તાખમે મલંગા નામની દવાને છુંદી મારીક મેદા જેવી કરવી તે એક કલઈ કરેલાં વાસણમાં અથવા કોરીનાં પ્યાલામાં નાખવી, ને તેમાં સરથીનાં ઈંડાંની સફેદી નાખવી, તે બંનેને સારી પેઠે એકરસ કરવું ને મલમની માક મનાવવું; અને તે ખીલ ઉપર લગાડવું ને ઓછામાં ઓછા બે કલાક અથવા તેથી વધારે ગયા પછી તે ધોઈ નાખવું.
For Private and Personal Use Only