________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯ ને તેમાં તેલે હા ચીની કલાનું તેલ જેને અંગ્રેજીમાં (oil cuben) કહે છે તે લઈને એ સઘળાં બારીક કીધેલાં વસાણાંમાં સારી પેઠે મેળવીને ખલ કરવું ને એ મેળવણીની શાળાનાં કદની જેટલી ગેળીઓ બનાવવી ને દહાડામાં બે વખત અકેકી ગોળી ગળવી.
ઉપલા વસાણાની બારીક કરેલી સુકી દરરોજ દાંતે પણ ચેળવી ને તેના કોગળા કરવામાં પણ તે વાપરવાથી ફાયદો થશે.
ઈલાજ ૩ જે. ચણાના છોડ જે શીયાળાની મોસમમાં થાય છે ત્યારે તેના છોડ ઉપર ઝાકળ-હાર પડે છે. ને તે હાર ચાણ ઉપર કરે છે. તે છેલતાંવાળા ચણ નંગ ૧૦-૧૫ લઈ દૂધ શેર ૦૧ માં નાખી ઉકાળવા, ને દૂધ અડધુ બળે પછી ઉતારી તે દુધ ગાળી કાઢી તેમાં જરા હળદરને કે નાખી પીવાથી ગળું ખુલ્લું થશે.
ઈલાજ જ છે. હરડેને ઘસારે .. વાલપ મધ તોલે છે
નીમકની ગાંગડી • • - ૧ એ ત્રણેને મેળવી તેમાં ચમ કા પાણી નાખી જ ગરમ કરી દરરોજ સવારમાં પીવાથી ઘાંટું પડ્યું હશે તે સારું થશે.
ઈલાજ ૫ મે. અરડુસાનાં પાંદડાંને કાદવનાં ઠકરાં ઉપર સહેજ ગરમ કરી તેને હાથની હથેલી ઉપર મસળીને રસ કહાડ, ને તે રસમાંથી એક ઝીણી ચમચી (બે આનીભાર)
For Private and Personal Use Only