________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪ ગુલમવાયુની ગાંઠના ઇલાજ.
એ રેગવાળને છાતીની બેઉ બાજુએ અને ટી આગળ દુખારો થાય છે, તથા પેડુમાં આંબાની ગેટલી જેવડી ગાંઠ થાય છે. તેના સબબથી પેડુમાં ઘણેજ દુખારો થાય છે; ઘણું ઓડકાર આવે છે; ઝાડો કબજ થાય છે; ખાધાની રૂચી થતી નથી, આંતરડાં કડકડ બેલે છે; કળતર થાય છે, પેટ ફુલે છે, ઉધરસ તથા ઠાંસે પણ થાય છે, તાપ સાથે શ્વાસ ચાલીને ઉલટી થાય છે, તરસ લાગે છે, આંખમાં ઘેન રહે છે, લેખમ થાય છે, તથા દુરી અને હાથ પગ ઉપર સેજે આવે છે, વાયડા પદાર્થો ઘણું ખાય, હાલચાલ કરે નહી, વરસમાં બે ચાર વખત જુલાબ લે નહીં; એવાં કારણથી એ રેગ પેદા
થાય છે-તેના ઈલાજ.
ઈલાજ ૧ લો. સાજીખાર ... ... ... ... ... ... તાલે ૧ કુલીજન........ .... ••• • • • • ૧ ૧ કેતકીનું મૂળ ••••••••• ••• • # ૧
એ સર્વે વસાણુને કુટી કપડછંદ કરીને તેનું ચુરણ તેલે હા પાણી સાથે દહાડામાં ૩ વખત ખવાયાથી પાયદે થશે.
ઈલાજ ૨ જે.
તેલા,
નીતર ... ••• .. ••• ૨ એડાં ... ... ... ... ... ૧
એ સર્વે વસાણાને
હરડાં .. ... ... ૧
આમળા ... ... ૧ ખરાં કરી તેને ઉકાળે ૧
For Private and Personal Use Only