________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
પીયર જેને ઝાડ પીળાના ઝાડ જેવડું મોટું થાય છે ને પાંદડાં જાંબુનાં પાંદડાં જેવાં લાંબાં થાય છે, તે ઝાડ ઉપર ગેટાના આકારમાં વડવાઈ થાય છે. તે ગેટા લઈ ને ૫ થી ૧૦ શેર પાણીમાં ઉકાળવા. તે પાણીથી ગુમડું યા લે જે હેય તૈ ધ ને ગેટાને પાણીમાંથ બહાર કહાડી તેને વાટી બારીક કરી ગોળ ન કર, ને તેની લેડી તે ગુમડાં અથવા શિલ્લા ઉપર મુકી કપડાંથી પાટો બાંધી લે તેથી તેને રૂઝ આવશે.
પાકું નીકળ્યું હોય તેની ઉપર પણ ઉપલ ઈલેજ લાગુ પડે છે; અને તે પણ ઉપર લખ્યા પ્રમાણે કરો.
- ઈલાજ ૩ જે. ગડ-ગુમડાં અથવા ફલ્લા થયા છે અને અંદર
આગ ઘણું બળતી હોય તેને ઉપાય. ગુલઆસનો પાલે... ... ... તલા ૪ કાંસકીને પાલ ... ... ... તલા ૪
એ બેઉને પથ્થર ઉપર પીસીને મેળવી દે અને તેની લેપડી કરી જ્યાં ગડ થયું હોય ત્યાં એ લેપડી થંડી મુકવી. એથી આગ બળતી તથા ઘટકા મારતા હોય તે નરમ પડશે ને ગડ બેસી જશે. અગર પાકેલું હશે તે કુટી જશે. બીજે દહાડે નવી બનાવી મુકવી.
ઈલાજ ૪ થે. પાકી કેરીના ગોટલાને ભાંજ તેની અંદરની ગોટલી કાઢી તેને પથ્થરના પાટા ઉપર ઘસી ગરમ કરી ચાપડવાથી ગુમડાં બેસી જશે.
For Private and Personal Use Only