________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬ ઈલાજ ૬ ઠો વાવડીંગ .. ... ... તલા ૫ ઉપલી ચીજને ખરી કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવી; ને જ્યારે વા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તે કાઢો દહાડામાં બે વખત પાવે, દીન ર૧ સુધી એ દવા ચાલુ રાખવી.
ઈલાજ ૭ મો. તલ શેર વા ને ખાખરા કરીને, તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવા ને જ્યારે વા શેર પાણી રહે ત્યારે ઉતારીને એક બાટલીમાં ભરી મુકવું. પછી તેંમાંથી વાઇન ગલાસ ૧ (તોલા ૫) લઈ તેમાં નીચે મુજબનું ચુરણ નાખી દહાડામાં ૩ વખત પાવું -
ગુરણની વિગત. ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ... તો ૧ જ તાલે.
તોલે. હીંગ ... ... ... ... ૧ ભાંગરાનું મુળ... ... 2
એ સર્વેને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી રાખવું અને તેમાંથી વાલ ૪ લઈ ઉકેલે ઉકાળો પીતી વખતે દરેક ભાગમાં નાખી પીવું.
For Private and Personal Use Only