SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ ઈલાજ ૬ ઠો વાવડીંગ .. ... ... તલા ૫ ઉપલી ચીજને ખરી કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવી; ને જ્યારે વા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી તે કાઢો દહાડામાં બે વખત પાવે, દીન ર૧ સુધી એ દવા ચાલુ રાખવી. ઈલાજ ૭ મો. તલ શેર વા ને ખાખરા કરીને, તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવા ને જ્યારે વા શેર પાણી રહે ત્યારે ઉતારીને એક બાટલીમાં ભરી મુકવું. પછી તેંમાંથી વાઇન ગલાસ ૧ (તોલા ૫) લઈ તેમાં નીચે મુજબનું ચુરણ નાખી દહાડામાં ૩ વખત પાવું - ગુરણની વિગત. ત્રીકટુ (સુંઠ, મરી, પીપર) ... તો ૧ જ તાલે. તોલે. હીંગ ... ... ... ... ૧ ભાંગરાનું મુળ... ... 2 એ સર્વેને કુટી કપડછંદ કરી એક સીસીમાં ભરી રાખવું અને તેમાંથી વાલ ૪ લઈ ઉકેલે ઉકાળો પીતી વખતે દરેક ભાગમાં નાખી પીવું. For Private and Personal Use Only
SR No.020863
Book TitleVaidak Tuchka Sangraha
Original Sutra AuthorN/A
AuthorDinshaji Manekji Petit
PublisherBhalchandra Krishna
Publication Year
Total Pages467
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy