________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
શેર પાણીમાં કર, તેવા શેર પાણી રહે ત્યારે ઉતારી ગાળી કહાડી દરદીને દહાડામાં ૩ વખત પાવું.
બરાક-દિવસના ખારું ગેસ તથા ચેખાની અથવા ઘઉંની રોટલી આપવી, રાતે એકટાની સીંગમાં ગેસ પકાવીને કેટલી સાથે આપવું. હિંદુ હોય તો શીરો પુરી તથા દાળ ભાત આપવું.
ઈલાજ ૩ જે. રણકબીજતેલા ૪ લઈને તેને કુટી કપડછંદ કરીને તેમાંથી લકી વાલ ૧૦ (ચાર આના ભાર) લઈ તેને થવા મધમાં મેળવી દહાડામાં ૩ વખત ચટાડવી.
ઈલાજ ૪ થે. તાલા.
તેલા કાળીરાખ ... ... ... ૪ હરડે ... ... ... ૩
એ બંને વસાણને ખરાં કરીને તેમાં ૧ શેર પાણી નાખીને ઉકાળવાં, ને વા શેર પાણી રહે ત્યારે ઉતારી તેમાં થોડે ગોળ નાખી દહાડામાં બે વખત પાવું.
ઈલાજ ૫ મો. લે.
લે. હરડાં ... ... ... ... ૧ બેડાં ... ... ... ... ૧ આમળાં ... ... ... ૧
એ સર્વે વસાણને કુટી કપડછંદ કરીને તેમાંથી ચુરણ લે છા લઈનૈ સાકરના સુકા સાથે ઉકાડવું, ને ઉતારવા સારૂ ઉપરથી ગરમ પાણી પીવું. એ પ્રમાણે દીન ૧૫ સુધી એ દવા કરવી..
For Private and Personal Use Only